Spiritual Ignite Youth

ઈસુ સારો છે તે પરાક્રમી,

Home > Songs > Praise > ઈસુ સારો છે તે પરાક્રમી,

ઈસુ સારો છે તે પરાક્રમી, તેમનો મહિમા સદા સર્વદા
ઘણા પાણી પ્રવાહના ગર્જના સમાન
સ્તુતિ કરીશું પ્રભુના નામે હાલેલુયાહ….. (૪)
મહત્ત્વ અને માન અને સ્તુતિ અને બહુમાન
શકિતના બળ મારા ઈસુ માટે

1. મેં યહોવાહની ધીરજથી વાટ જોઈ, તેણે ધરી ફાને માન્ય વિનંતી
નાશ કારકનાં કુવામાંથી, ખેંચી કાઢયો ચીકણ કાદવથી
હાલેલુયાહ
૨. મારા પગલાને ખડકે મૂક્યાં, મારા પગલાંને સ્થિર કર્યા
મારા મોંમા નવું ગીત મૂક્યું, તેથી દેવની સ્તુતિ કરીશ
હાલેલુયાહ
૩. મારો યહોવાહ મારો તારણહાર, તારા વિના મારું કાંઈ જ નથી
જેઓ પૃથ્વીમાં સીધા રહે છે, તેઓ તો મારા માટે ઉત્તમ છે
હાલેલુયાહ

More Songs