સ્વર્ગીય ધામમાં બાંધે મુજ પ્રિતમ
સ્વર્ગીય ધામમાં બાંધે મુજ પ્રિતમ
મારૂં સર્વકાળ નું સદન…. (૨)
બસ જોવાને જલદી મુજ પ્રિયતમ
તરસે છે મારું મન…. (ર)
૧. આ જગમાં હું સિયોન યાત્રી છું
રોજ રોજ ઉદાસને નિરાશ
જયારે આવશે તે મને લેવા
દૂર થાશે સૌ પીડાને દુઃખ
2.ઓ મુજ સ્વામી હું અંત સુધી
બસ તારી જ સેવા કરીશ
તુ જ સંનિધમાં આવું ત્યાં લગી
આ જગમાં વિશ્રામ નથી
૩. અરણ્યમાં તુજ કૃપાથી
હું નિર્ગત થઈશ નહિં
તું મને કદી મને ભૂલતો નથી
આંખની કીકી સમાન સંભાળશે
૪. દેવનું રણ શિંગડું નભે સુણવાને,
આજે સમય છે પ્રિય પ્રભુ
ઝંખી રહ્યો છું બસ તને જોવા,
આમેન હૈ યીશુ જલદી આવ.