જુગ ધરતી માલિક યીશુ જી
જુગ ધરતી માલિક યીશુ જી
માં સહારો તું જ હાયે
જીવના સુખા દુ:ખા મેં
રાતી અંધારી વાટી મેં
માં જીવ એકલો પડે હૈ
૧. રાત દિહી ચાલતા માને
ધાક કેહેડા જ નાય લાગે
સંકટા દિહા મેં માન, હિંમત પુરી પાડી દેતો હો…(ર)
જુગ ધરતી માલિક….
ર. સેવા કેરા માને,
ધાક કેહેડા જ નાય લાગે
તો વચના કો માને, મોઠી આશા માને દેતો હો…(ર)
જુગ ધરતી માલિક….